જાહેર માહિતી અધિકારી શ્રી,
તલાટી સાહેબ શ્રી .
સુખપર ગ્રામ પંચાયત
તા.ભુજ-કચ્છ.
વિષય- માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ
માહિતી મળવા બાબત.
૧. અરજદારનું નામ-
***(જે લાગુ પડતું હોય તે)
૨. સરનામું.- ***(જે
લાગુ પડતું હોય તે)
૩. મોબાઈલ નંબર-***(જે
લાગુ પડતું હોય તે)
.
૪ .જરૂરી માહિતીની વિગતો
નીચે મુજબ આપવા વિનંતી.
(૧). જાન્યુઆરી ૧ વર્ષ ૨૦૧૪ થી ૩૧ મે
વર્ષ ૨૦૧૮ દરમ્યાન વિવિધ યોજનાઓ /ગ્રાન્ટ હેઠળ કેટલી રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર
દ્વારા સુખપર ગ્રામ પંચાયત ને ગ્રામઆપવામાં આવેલ છે.?
નીચેના ફોર્મેટ મુજબ વિગતો
આપવા વિનંતી.
૧.યોજના/ફંડ/ગ્રાન્ટનું નામ.
૨.રકમ મળ્યાની તારીખ.
૩.રકમ ખર્ચની તારીખ/
૪.આવકના અન્ય સ્રોતની માહિતી.
૫.ખર્ચ કરેલ રૂપિયા ના
પ્રમાણિત બીલ.
૬.જે કંપની ને ટેન્ડર
આપવામાં આવેલ તેની સંપૂર્ણ માહિતી આપવી.
૭.વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮
દરમ્યાન ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલ કર્યો ની વિગતો આપવી. (કામનું નામ. યોજના નું નામ. કામ પર ખર્ચવામાં
આવેલી કુલ રકમ. જે તે કામ પૂર્ણ થયાની તારીખ).
પ્રથમ અપીલ અધિકારી નું
નામ. હોદો . સરનામું અને મોબાઈલનંબર આપવાવ
વિનંતી.
સ્થળ-
તા. અરજદારની
સહી
જાણો ધારાસભ્યોએ કાયદેસર કરવાના કામો વિષે
ReplyDeletehttps://www.iparilkatrodiya.blogspot.com/2020/05/blog-post.html