અરજી માટેની ફી

અરજી માટે ની ફી ૨૦ રૂપિયા નક્કી કરવા માં આવી છે.
૨૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખી શકો છો તેમાં ફી ભરવાની જરૂર નથી
સાદા કાગળ પર અરજી લખી શકો છો તેમાં ૨૦ રૂપિયાની કોર્ટ સ્ટેમ્પ ફિસ લગાવવી પડે છે.

1 comment:

  1. 50 રૂપિયાનો સ્ટેમ્પ જોડી શકાશે ?

    ReplyDelete