Tuesday, June 5, 2018

કલેકટર કચેરી ને લગતી આર.ટી.આઈ


જાહેર માહિતી અધિકારી શ્રી,

કલેકટર સાહેબ શ્રી કચ્છ.

કલેકટર –કચેરી,

સુરત.


   વિષય- માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ માહિતી મળવા બાબત.


૧. અરજદારનું નામ-  રામજી ભાઈ સામજી .

૨. સરનામું.- સ્વામીનારાયણ નગર અ.બ.ક.ડ.(જે લાગુ પડતું હોય તે.)

૩. મોબાઈલ નંબર-************.

૪ .જરૂરી માહિતીની વિગતો નીચે મુજબ આપવા વિનંતી.

   (૧). જાન્યુઆરી ૧ વર્ષ ૨૦૧૪ થી ૩૧ મે વર્ષ  ૨૦૧૮  દરમ્યાન આપ શ્રી ને લોકો દ્વારા કેટલા આવેદન પત્રો આપવામાં આવેલા તેની વર્ષ દીઠ માહિતી આપવી (માત્ર આંકડાકીય માહિતી આપવી).  

. માહિતી નો ઉદેશ્ય સર્વોચ્ચ અદાલત  ના નિર્દેશ અનુસાર.

. બીડાણ- નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદા ની નકલ.


સ્થળ-.                                                                 

તા.                                                                             અરજદારની સહી

1 comment:

  1. કયા સરનામા ઊપર મુકલવાની અરજી

    ReplyDelete