નમુનો – ક
(જુઓ : નિયમ
૩(૧))
હું મહિતી
મેળવવાના અધિકાર અધિનિયમ ૨૦૦૫
હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ/અટકાવવા અને માનવ અધિકારનું
રક્ષણ કરવા/ મેળવવા નીચે મુજબની માહિતી મેળવવા માંગુ છું.
પ્રતિ,શ્રી
જાહેર માહિતી
અધિકારી
કલેકટર શ્રી ની
કચેરી,
જીલ્લા સેવા સદન
અમદાવાદ.
માંગેલ માહિતી
(૧) પાછલા ૨૦
વર્ષોમાં અનામત માં સમાવેલ જાતિઓના નામ અને સંખ્યાની સંપૂર્ણ વિગત વાર
માહિતી.
(૨) અનામતનો લાભ
મેળવનાર વર્ગને પાછલા ૨૦ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ સહાયની
વર્ષવાર અને
સંપૂર્ણ વિગતવાર માહિતી.
(૩) સ્વર્ણ
વર્ગને પાછલા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ સહાયની વર્ષવાર અને સંપૂર્ણ
વિગતવાર માહિતી.
તા.
અરજદાર
એક્ક્ષ.વાય.ઝેડ