પ્રતિ શ્રી,
જાહેર માહિતી અધિકારી શ્રી,
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
બ્લોક નં.૧૨, પહેલો માળ,
ડો.જીવરાજ મેહતા ભવન ગાંધીનગર.
વિષય- માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫
મુજબ માહિતી મળવા બાબત.
૧. અરજદારનું નામ-જે
હોય તે .
૨. સરનામું
જે હોય તે ૩.
મોબાઈલ નંબર-*****.
૪ .જરૂરી
માહિતીની વિગતો નીચે મુજબ આપવા વિનંતી.
(૧) જીલ્લા/નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓ
માં વિદ્યા સહાયક ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૧૭/૧૮ સામાજિક વિજ્ઞાન વિષયના કેટલા
ઉમેદવારો એ અરજી કરેલ હતી. તેમની કુલ્લ સંખ્યાની માહિતી આપવા વિનંતી.
(૨) જીલ્લા/નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓ
માં વિદ્યા સહાયક ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૧૭/૧૮ આ ભરતીમાં સામાજિક વિજ્ઞાન વિષયના
દરેક અરજદારના નામ, દરેક અરજદારના મેરીટ નંબર બંને (જનરલ અને જાતી) દરેક અરજદારનું
ફાઈનલ મેરીટ ક્રમાંક અનુસાર માહિતી આપવી.
(૩) આ તમામ માહિતી મને પી.ડી.એફ.ફાઈલ ના રૂપ
માં આપવી.
સ્થળ-જે હોય તે.
તા. અરજદારની
સહી
No comments:
Post a Comment